KHEL MAHAKUMBH PRESENTATION 2018
 |
નીરજ ચોપડા-ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ફ્રાન્સમાં આયોજિત સોતેવિલે એથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીત વધુ એક વાર ભારતને ગૌરવ અપાવ્યું છે. સ્પર્ધા દરમિયાન નીરજ ચોપરાએ 85.17મીટર સુધી ભાલુ ફેંકી ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે આ વર્ષે પણ ગોલ્ડ મેડલ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું હતું.
|